કુદરતનો પ્રકોપ / મોસમે બદલ્યો મિજાજ, કોરોનાના કહેર વચ્ચે દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ

delhi ncr weather alert of delhi ncr rain

દિલ્હી સહિત દેશભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. દિલ્હી, એનસીઆર અને હવામાનમાં શુક્રવારે રાતે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અહીંના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ થઈ રહ્યો છે. દિલ્હી- એનસીઆરમાં ગુરુવારે રાતે સામાન્ય વરસાદ પણ થયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ