વરસાદી માહોલ / દિલ્હી-NCRમાં તોફાન અને વાવાઝોડાં સાથે ભારે વરસાદ: સેંકડો વૃક્ષો ધરાશાયી, હવાઇ સેવા પણ ખોરવાઇ

Delhi NCR uprooted trees due to heavy rains and thunderstorms

દિલ્હી-NCRમાં આંધી-તોફાન સાથે વરસાદે રમઝટ બોલાવતા ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા તો બીજી બાજુ હવાઇ સેવાને પણ અસર થઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ