રાજધાની / દિલ્હીની જનતાને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ: 999ના અત્યંત ખતરનાક સ્તરને પાર થયો AQI, આંખોમાં બળતરા અને ગળામાં થઈ રહી છે સમસ્યા

delhi ncr pollution updates aqi safar data air quality severe category central pollution control board cpcb weather forecast...

Delhi Pollution : સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સમાં 5 નવેમ્બર સવારે 7 વાગ્યે 400થી ઉપર નોંધાયો હતો, જે ગંભીર જણાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ