તાપમાન / દેશમાં એક બાજુ અનરાધાર વરસાદ, બીજી બાજુ સૌથી વધુ ગરમીનો રેકોર્ડ

delhi ncr monsoon likely to reach 4 to 6 july 30 june hottest in 9 years

દિલ્હીમાં રવિવારે, 30 જૂનનો દિવસ ગત ન વર્ષનો સૌથી ગરમ દિવસ નોંધાયો. હવામાન વિભાગ મુજબ, મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 32  ડિગ્રી રેકોર્ડ થયું. ગરમી અને લૂની થપાટથી લોકો દિવસભર હેરાન થયા. ગરમીને કારણે દિલ્હી સરકારને પણ 8મા ધોરણ સુધીની સ્કૂલોમાં રજાનો સમય એક સપ્તાહ માટે વધારી દેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ