ખેડૂત આંદોલન / આજે ખેડૂતોનું ચક્કા જામ, બોર્ડર પર કડક સુરક્ષા સાથે પેરામિલિટ્રી ફોર્સ પણ રહેશે તૈનાત

delhi ncr farmers protest security police alert noida gurugram faridabad

આજે એટલે કે શનિવારે બપોરે 12થી 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામની જાહેરાત ખેડૂત નેતાઓએ કરી છે. દિલ્હી એનસીઆર સિવાય તમામ જગ્યાઓએ ચક્કાજામને લીને આ વખતે પોલિસ બંદોબસ્તની સાથે પેરામિલિટ્રી ફોર્સ પણ બોર્ડર પર તૈનાત રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ