કોવિડ 19 / મહારાષ્ટ્રમાં આ સેવા બંધ કરવાનો સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, સ્કૂલો 31 ડિસેમ્બર સુધી નહીં ખૂલે

Delhi-Mumbai flight and train service may be closed, schools closed till 31 december

દિલ્હીમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે જે બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. મહારાષ્ટ્ર સરકાર દિલ્હીમાં વધતા કેસને જોતા ફ્લાઈટ અને ટ્રેન સેવાને જોતા મોટો નિર્ણય લઇ શકે છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ