બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:06 PM, 9 February 2025
દિલ્હી મેટ્રોમાં હવે અશ્લિલતા ઘર કરી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં લોકો ખુલ્લે આમ બેશરમી કરી રહ્યાં છે. હવે મેટ્રોમાં કપલના રોમાન્સનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક છોકરો અને છોકરો એકબીજાને આલિંગન આપીને કિસ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
ये तो अश्लीलता है?
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) February 6, 2025
दिल्ली मेट्रो के अंदर एक प्रेमी जोड़ा एक दूसरे को गले मिल मिल रहे थे आंटी ने किया विरोध !!
वीडियो सोशल मीडिया हुआ वायरल !! #ViralVideo #Trendingvideo #delhimetro #ShockingVideo pic.twitter.com/RHPqS9yrA0
આંટી ભડક્યાં કહ્યું નાના છોકરા સામે આવું કરો છો
ADVERTISEMENT
આ વીડિયોમાં કાકીને કહેતા સાંભળી શકાય છે, 'તમે શું કરી રહ્યા છો, ત્યાં નાના બાળકો બેઠા છે.' જેના જવાબમાં છોકરો કહે છે, 'તો હું કંઈક ખોટું કરી રહ્યો છું.' તે વ્યક્તિનો જવાબ સાંભળીને, આંટી વધુ ગુસ્સે થાય છે અને કહે છે, 'તમે શું કરી રહ્યા છો? ક્યારેક તું મને ગળે લગાવે છે, ક્યારેક તું આ કરે છે, ક્યારેક તું તેમ કરે છે, આ બધું જાહેરમાં શોભતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.