દિલ્હી ઇલેકશન / દિલ્હીમાં AAPમાંથી કોને બનાવશે દિલ્હીના મેયર? આ નામો રેસમાં, આજે આવશે MCD ઈલેક્શનનું રિઝલ્ટ

delhi mcd election result today know who may be mayor of delhi from aap party

જો એક્ઝિટ પોલનું માનીએ તો આમ આદમી પાર્ટી આ વખતે દિલ્હી MCD જીતી શકે છે. જો આમ આદમી પાર્ટી એમસીડી ચૂંટણી જીતશે તો મેયર કોણ બનશે?

બ્રેકિંગ ન્યૂઝ