રાજકારણ / દિલ્હીમાં દિગ્ગજ BJP નેતાએ 'પાકિસ્તાન'ની કરાવી એન્ટ્રી, ગુજરાતમાં યોગીએ સર્જીકલ સ્ટ્રાઈકનો કર્યો ઉલ્લેખ

delhi mcd election bjp leader kailash vijayvargiya said delhi small wards has became pakistan

રાજધાની દિલ્હી એમસીડી ચૂંટણી 2022માં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ છે. દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના વીડિયો બાદ ભાજપે હવે આમ આદમી પાર્ટીને નિશાન બનાવવા માટે નવો દાવ લગાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ