ચેતી જજો / ગૂગલ પર સર્ચ કર્યું 'કોલ ગર્લ', પછી એવો ભરાઇ ગયો દિલ્હીનો યુવાન કે જિંદગીમાં કદી આવી ભૂલ નહીં કરે

delhi man searched call girls on google what happened next will shock you

ઈન્ટરનેટ પર લખેલી દરેક વાત સાચી હોતી નથી. દિલ્હીના એક યુવકને આ વાત ખૂબ માર અને નુકસાન સહન કરીને સમજમાં આવી. ઑનલાઈન કોલ ગર્લ્સ સર્ચ કરી એક યુવક પરેશાનીમાં ફસાઈ ગયો. વીડિયો કોલ કરીને યુવતીને મળવા બોલાવી અને પછી સાથીઓ સાથે મળીને યુવક સાથે મારામારી કરી ત્રણ હજાર રૂપિયા લૂંટી લીધા અને 33 હજાર એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ