ચોંકાવનારો કિસ્સો / ટ્રાફિક પોલીસે મેમો ફાડતા ગુસ્સે ભરાયેલા યુવકે રોડ વચ્ચે બાઇકને આગ ચાંપી દીધી

delhi man bike fires after fine new traffic rules

દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદ ટ્રાફિક નિયમ તોડનારા પર મોટો દંડ લગાવવાથી લોકોમાં ડર છે. 1 સપ્ટેમ્બરથી આ એક્ટ લાગૂ થયા બાદ ગત 5 દિવસોમાં કેટલાક ભારે-ભરકમ ચલાણ કાપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે ચલાણ કાપવામાં આવતા લોકો અજીબ હરકતો કરવા લાગ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ