લોકસભા / આઝમ ખાને વિવાદીત ટિપ્પણી પર માફી માંગી, રમાદેવીએ કહ્યું એમની આદત સુધરવી જોઇએ

delhi lok sabha speaker om birla office akhilesh yadav azam khan bjp rama devi

લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને ભાજપ સાંસદ રમા દેવી પર વિવાદિત ટિપ્પણીને લઇને માફી માંગી. ગૃહની કાર્યવાહી શરૂ થતા આઝમ ખાને લોકસભા સ્પીકરને સંબોધતા કહ્યું કે પોતાના નિવદેનથી જો એમને (રમા દેવી) તકલીફ પહોંચી હોય તો માફી માંગે છે. 

બ્રેકિંગ ન્યૂઝ