દિલ્હી / 40 લાખ દિલ્હીવાસીઓને મળશે મોટી ભેટ, ગેરકાયદેસર કોલોનીઓને નિયમિત કરવાની મળી મંજુરી

delhi lg anil baijal approved delhi unauthorised colonies

દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હીની ગેરકાયદેસર કોલોનીઓને નિયમિત કરવાની મંજુરી આપી દીધી છે. દિલ્હીના એલજી (LG)એ ટ્વિટ કરી તેની જાણકારી આપી. ટ્વિટ મુજબ, વડાપ્રધાન અનઓથોરાઇઝ્ડ કોલોનીઝ ઇન દિલ્હી આવાસ અધિકાર યોજના હેઠળ તેને મંજુરી આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ