નિધન / રામ જેઠમલાણીના અંતિમ સંસ્કાર, કેજરીવાલ સહિત દિગ્ગજો રહ્યા હાજર

Delhi last rite of ram jethmalani at lodhi road crematorium

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી રામ જેઠમલાણીનું રવિવારે અવસાન થયું છે. દિલ્હીના લોધી રોડ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ઘણા દિગ્ગજોએ જેઠમલાણીની અંતિમયાત્રામાં ભાગ લીધો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ