દર્દનાક ઘટના / દિલ્હી બાદ હવે UPમાં કંઝાવાલા જેવી ઘટના! ટ્રકચાલકે સ્કૂટી સવાર મહિલાને 1 કિમી સુધી ઘસડી, ઘટનાસ્થળે જ મોત

delhi kanjhawala like road accident in up banda truck drags 1 km scooty women died

દિલ્હીના કંઝાવાલા જેવી ઘટના યુપીના બાંદા જિલ્લામાં પણ જોવા મળી છે. ટક્કર બાદ ટ્રક સ્કૂટી પર સવાર મહિલાને ટ્રક ખેંચીને લગભગ એક કિલોમીટર દૂર લઈ ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ