BIG NEWS / દિલ્હીની જામા મસ્જિદની સીડીઓ નીચે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ હોવાનો હિન્દુ મહાસભાએ કર્યો દાવો

delhi jama masjid hindu mahasabha letter pm modi claims idols deities under

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાના હિન્દુ પક્ષે કરેલા દાવ બાદ ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે દિલ્હીની જામા મસ્જિદને લઈને પણ હિન્દુ મહાસભાએ પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ