વિચિત્ર ઘટના / VIDEO : 7 સે.મી લાંબો આ ફોન કેદીના પેટમાંથી એન્ડોસ્કોપી કરી બહાર કઢાયો, વીડિયો વાયરલ

Delhi Jail Inmate Swallows Mobile To Hide It, Removed After Surgery

એક વિચિત્ર ઘટનામાં દિલ્હીની તિહાડ જેલનો એક કેદી છુપાવવા માટે મોબાઈલ ગળી ગયો હતો. આ પછી ડોક્ટરો દ્વારા સર્જરી કરીને તેને બહાર કાઢવામાં આવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ