માંડ શાહીનબગમાં એક રસ્તો ખૂલ્યો હતો, ત્યાં દિલ્હીમાં વધુ એક વિસ્તારમાં મહિલાઓ રસ્તા પર ઉતરી | Delhi jafrabad anti caa protest metro road shaheen bagh protest

દિલ્હી / માંડ શાહીનબગમાં એક રસ્તો ખૂલ્યો હતો, ત્યાં દિલ્હીમાં વધુ એક વિસ્તારમાં મહિલાઓ રસ્તા પર ઉતરી

Delhi jafrabad anti caa protest metro road shaheen bagh protest

જાફરાબાદમાં મહિલાઓ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન માટે ઉતરી આવતા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસકર્મીઓ સહિત અનેક પોલીસ જવાનો અહીં બંદોબસ્તમાં જોડાયા છે. જાફરાબાદમાં ત્યારે પ્રદર્શન શરુ થયું છે. જ્યારે શાહીન બાગે એક રસ્તાને ખાલી કરી દીધો છે. શાહીન બાગમાં રસ્તા ખોલાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા વાર્તાકારો સતત પ્રયત્નો કરી રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ