મહામારી / મુંબઇ કરતા પણ અહીં ખતરનાક બની રહ્યો છે કોરોના, આંકડા જાણી ચોંકી જશો

delhi is more frightening than mumbai

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાવાયરસના કેસોએ હવે આરોગ્ય મંત્રાલયને ઊંઘ ઉડાડી દીધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 17 હજારથી વધુ નવા કોરોનાના કેસ નોંધાયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં દિલ્હી અને મહારાષ્ટ્ર છે. કોરોનાની શરૂઆતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા પરંતુ લૉકડાઉન  4.0 (Lockdown) પછીથી કોરોનાએ દિલ્હીમાં ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થિતિ એ છે કે 23 જૂનના રોજ એક જ દિવસમાં દિલ્હીમાં આટલા બધા કિસ્સા પ્રકાશમાં આવ્યા કે તેણે આખી દુનિયાને પાછળ છોડી દીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ