દિલ્હી હિંસા / શિવસેનાએ અમિત શાહને લઇને આપ્યું એવું નિવેદન કે કોંગ્રેસ હરખાશે

Delhi is burning but where is Amit Shah Shiv Sena target

દિલ્હી હિંસાને લઇને શિવસેનાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. શિવસેનાએ પૂછ્યું કે અમિત શાહ ક્યાં હતા? શું કરી રહ્યાં હતાં ? શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ દિવસ બાદ શાંતિના આહવાન કરવા પર પણ સવાલ કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ