કાયદો / યૌવનની ઉંમરમાં આવી ચુકેલી મુસ્લિમ સગીરા પર પણ લાગૂ થાય પૉક્સો એક્ટ: દિલ્હી હાઈકોર્ટની ટિપ્પણી

delhi high court said pocso will also be applicable to minor muslim girl

દિલ્હી હાઈકોર્ટે પોક્સો એક્ટ અંતર્ગત એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં મુસ્લિમ પર્સનલ લો અંતર્ગત વયસ્ક ગણાતી છોકરીને પોક્સો એક્ટ અંતર્ગત દાયરામાં આવતી હોય તો તેને સંરક્ષણ પ્રાપ્ત થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ