બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / CM કેજરીવાલને ફરી આંચકો! ન મળ્યા વચગાળાના જામીન, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો

BIG NEWS / CM કેજરીવાલને ફરી આંચકો! ન મળ્યા વચગાળાના જામીન, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો

Last Updated: 03:56 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. આજે ફરી એકવાર કેજરીવાલને કોર્ટમાંથી ફટકો પડ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. આજે ફરી એકવાર કેજરીવાલને કોર્ટમાંથી ફટકો પડ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે. આ સિવાય હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી પર પણ પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રીએ ED દ્વારા તેમની ધરપકડને કોર્ટમાં પડકારી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડને ગેરકાયદે ગણાવતી સીએમ કેજરીવાલની અરજી પર ચુકાદો આવતા પાંચથી સાત દિવસનો સમય લાગી શકે છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. પરંતુ અરવિંદ કેજરીવાલ હાલ ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈની કસ્ટડીમાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

DelhiHighCourt ArvindKejriwal CMArvindKejriwalBail
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ