અરજી / CBI કેસમાં ચિદમ્બરમને ઝટકો, દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી ફગાવી

delhi high court rejects the regular bail petition of p chidambaram in cbi case

INX મીડિયા કેસમાં જેલમાં બંધ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને દિલ્હી હાઇકોર્ટથી રાહત મળી નથી. દિલ્હી હાઇકોર્ટથી સીબીઆઇ કેસમાં પૂર્વ નાણામંત્રીની રેગ્યુલર જામીન અરજી સોમવારે ફગાવી દીધી છે. હાલ ચિદમ્બરમ તિહાડ જેલમાં બંધ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ