સુશાંત કેસ / સુશાંત સિંહને લઈને પિતાએ કરેલી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી, ફેન્સને લાગ્યો જોરદાર ઝટકો

delhi high court dismisses the petition of sushant singh father

અભિનેતાના પિતાએ અરજી કરી હતી અને અરજીમાં સુશાંતની જિંદગી પર આધારિત જેટલા પણ વિભિન્ન પ્રોજેક્ટ બની રહ્યા છે તેના પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ