વિવાદ / ઍરલાઈન્સ દ્વારા કુણાલ કામરાને પ્રતિબંધિત કરવા મામલે હાઈકોર્ટ ગુસ્સે ભરાઈ, જુઓ શું કહ્યું

delhi high court dgca not let airlines apart indigo ban kunal kamra flying

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કુણાલ કામરા પર ફ્લાઈટ પર બેન લગાવવા માટે ડીજીસીનો ઉધડો લીધો છે. સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલે ડિસેમ્બરમાં ઈન્ડિગો એરલાઈન્સના વિમાનમાં પત્રકાર અર્ણબ ગોસ્વામીને ઘેરી લીધો હતો. તેમજ તેને પ્રશ્ને પુછીને હેરાન કરી રહ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ