નિર્ણય / દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય, 8 મહિનાથી વધુની ગર્ભાવસ્થાના ગર્ભપાતને મંજૂરી મળી

delhi hc order on woman plea to terminate 33 week pregnancy

દિલ્હી હાઈકોર્ટે 33 અઠવાડિયાની ગર્ભવતી મહિલાની અરજી પર મોટો ચુકાદો આપ્યો છે. 26 વર્ષની પરિણીત મહિલાની પ્રેગ્નન્સીને સમાપ્ત કરવાની મંજૂરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ