મની લોન્ડ્રિંગ કેસ / જામીન રદ્દ કરવાની EDની અરજી પર કોર્ટે રોબર્ટ વાડ્રા પાસે માગ્યો જવાબ

Delhi HC issues notice to Robert Vadra on EDs petition

દિલ્લી હાઇકોર્ટે મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાધીના પતિ રોબર્ટ વાડ્રાને નોટીસ ઇશ્યુ કરી છે. વાડ્રાને આ નોટિસ ઇડીની અરજી પર કરવામાં આવી છે. જેમાં તપાસ એજન્સીએ વાડ્રાની જામીન અરજી રદ્દ કરવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ મામલે કોર્ટમાં આગામી સુનાવણી 17 જુલાઇના રોજ હાથ ધરાશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ