5G કેસ / જૂહી ચાવલાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી, કોર્ટે કહ્યું- પબ્લિસીટી માટે આ અરજી કરાઈ હોય તેવું લાગી રહ્યું છે

Delhi HC fines Juhi Chawla, other plaintiffs Rs 20 lakh in 5G case

એક્ટ્રેસ જૂહી ચાવલાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ટેલિકોમ ઉદ્યોગની યોજનાઓ પુરી થાય છે તો પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જાનવર, કોઈ પણ પક્ષી, કોઈ કીટ અને કોઈ પણ વૃક્ષ તેના પ્રભાવતી નહીં બચે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ