રાજકોટ / આતંકી હુમલાના એલર્ટને પગલે પોલીસ હરકતમાં, ઠેર-ઠેર હાથ ધરી તપાસ

Delhi, Gujarat on alert amid fears of attacks rajkot

આતંકી હુમલાના એલર્ટને લઈને રાજકોટમાં પોલીસ એલર્ટ થઈ છે. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. તહેવારોને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસ હેડક્વાર્ટરમાં પણ તપાસ કરવામાં આવી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ