સુવિધા / રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર, હવે નહીં લાગવું પડે લાંબી લાઈનોમાં, ઘરે બેઠા જ થઈ જશે આ કામ

Delhi govt to launch doorstep delivery of ration scheme health cards for all Kejriwal

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીવાસીઓ માટે ડોર-સ્ટેપ ડિલીવરી સેવા શરૂ કરવા જઈ રહ્યાં છે. મુખ્યમંત્રીની આ ઘોષણા બાદ હવે ગ્રાહકોને રાશનની દુકાનો પર લાઈન લગાવવાની જરૂર નહીં પડે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ