નિર્ણય / 10 વર્ષ જૂના ડીઝલ વાહનોના રજિસ્ટ્રેશન રદ્દ થઈ જશે, આ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

delhi govt to deregister 10 year old diesel 15 year old petrol vehicle on jan 2022

દિલ્હી સરકાર 1 જાન્યુઆરી 2022થી 10 વર્ષ જૂના ડીઝલના વાહનોનું રજીસ્ટ્રેશન રદ્દ કરશે. ત્યારબાદ સરકાર તરફથી વધુ એક એનઓસી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ વાહન માલિક બીજા રાજ્યોમાં આવા વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ