શપથ ગ્રહણ / કેજરીવાલની સરકાર બનતા જ દિલ્હીમાં આ હશે પહેલો મોટો પડકાર

delhi governments challenge will start with swearing electricity and water first test

આજે દિલ્હીમાં 70 બેઠકમાંથી 62 બેઠક પર વિજય મેળવ્યા બાદ કેજરીવાલની સરકાર સતત ત્રીજી વખત બનવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં સીએમ પદના શપથ લેશે અને સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. ઉલ્લેખનીય છે કે આપ પાર્ટીએ પોતાના ગેરેંટી કાર્ડમાં વીજળી અને પાણીને સામેલ કર્યા છે. શપથ ગ્રહણની સાથે જ ગરમીનો અહેસાસ શરૂ થયો છે ત્યારે દિલ્હીવાસીઓને આ ચીજો પૂરી પાડવી એ કેજરીવાલની સરકાર માટે પહેલો મોટો પડકાર હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ