આદેશ / કોરોનાકાળમાં દિલ્હી સરકારનો કર્મચારીઓને લઇને મહત્વનો નિર્ણય, જાણો આજથી જ આ નિયમ કરાયો લાગુ

Delhi government restores full capacity of staff in offices

દિલ્હી સરકારે શુક્રવારના રોજ મોટો નિર્ણય લીધો છે. કોરોનાકાળમાં જ્યાં સરકારી કાર્યાલયોમાં 25 થી 50 ટકા કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા ત્યાં હવે સરકારે 100 ટકા સ્ટાફને ઓફિસ આવવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હી સરકારનો આ આદેશ આજથી લાગુ કરી દેવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ