ખુશખબર / સતત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની વચ્ચે આ રાજ્યમાં એક ઝાટકે રૂ.8.36નો ધરખમ ઘટાડો

delhi government cuts taxes diesel price slashed by over rupees 8

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. પાટનગરમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણ લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર માત્ર 16 ટકા વેટ લગાવામાં આવશે. કેજરીવાલ સરકારની આ રાહતની સાથે દિલ્હીમાં હવે ડીઝલની કિંમતમાં 8.36 રૂપિયાનો ઘટાડો થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ