ભારે કરી / અલ્યા આ તો હદ થઈ ગઈ! સ્ટ્રોબેરી ફ્લેવરનાં સમોસાં? બીજા ફ્લેવરનાં નામ સાંભળીને જ લાગશે નવાઈ

delhi food outlet serves strawberry and blueberry samosa see social media users

હાલમાં વધુ એક ફૂડ ફ્યુજન સામે આવ્યું છે, જે સમોસા પ્રેમીઓનુ દિલ તોડી રહ્યું છે. વીડિયોમાં એક ફૂડ આઉટલેટ સ્ટ્રોબેરી અને બ્લૂબેરી સમોસા પીરસી રહ્યો છે, જેને જોઇને સોશિયલ મીડિયાના યુઝર્સની આંખો ચાર થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ