આગ / દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં મોડી રાતે એક ઘરમાં લાગી આગ, 3 મહિલાના મોત, 4 સારવાર હેઠળ

Delhi fire Shalimar Bagh Three Women died and four injured

દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં મોડી રાતે એક ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં 3 મહિલાના મોત થયા છે તો આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. આગ શાલીમાર બાગના બીક્યૂ બ્લોકના મકાનમાં લાગી હતી. આગથી ઘેરાયલા ઘરના લોકોએ ફાયર વિભાગને અને પોલીસકર્મીઓને બોલાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ