હોનારત / દિલ્હીના ઉદ્યોગનગરમાં આવેલા બુટ-ચંપલના ગોડાઉનમાં આગ, 5-6 કામદાર ગુમ થયાની આશંકા

Delhi Fire Breaks Out In Shoe Factory At Udyog Vihar

દિલ્હીના ઉદ્યોગનગરમાં આવેલા બુટ-ચંપલના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. ગોડાઉનની અંદર લગભગ 6 શ્રમિકો ફસાયેલા હોવાની આશંકા છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ