BIG NEWS / દિલ્હીમાં ભયંકર અગ્નિકાંડઃ મુંડકા બિલ્ડિંગમાં આગ લાગતા અત્યાર સુધીમાં 27 લોકોના મોત, 100 લોકોનું કરાયું રેસ્ક્યૂ

delhi fire breaks out in mundka building many people trapped

શુક્રવારે દિલ્હીના મુંડકાની એક બિલ્ડીંગમાં ભીષણ અગ્નિકાંડ સર્જાયો છે. આ દુર્ઘટનાએ દિલ્હીને હચમચાવી દીધું છે. અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. હજુ પણ કેટલાક લોકો ફસાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ