ખેડૂત આંદોલન / છાવણીમાં ફેરવાયું ગાઝીપુર બોર્ડર, સમર્થકો સાથે રાકેશ ટિકૈત ધરણા પર, કહ્યું- પોલીસ ગોળી મારે દે, અમે હટવાના નથી

Delhi farmers violence farmers leader rakesh tikait delhi police

ગણતંત્ર દિવસે લાલ કિલ્લા સહિત દિલ્હીમાં અનેક જગ્યાઓ પર થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે 20 ખેડૂત નેતાઓને નોટીસ મોકલી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ