Video / દિલ્હી બોર્ડર ખેડૂત આંદોલનમાં જુઓ ગરબાની ધૂમ મચી... ગુજરાતીમાં ગરબા ગવાયા

Delhi Farmers protest Gujarat kisan congress perform garba

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના ધરણા યથાવત છે. ત્યારે  મામલે આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જ્યાં સુપ્રીમ કોર્ટે વિરોધની રીત નક્કી કરવા કવાયત હાથ ધરી મામલો વેકેશન બેન્ચને સોંપ્યો છે. ત્યારે આ બધા વચ્ચે ખેડૂતોના સમર્થનમાં ગુજરાતથી રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર પહોંચેલા કિસાન કોંગ્રેસના કાર્યકરોએ ગરબે ઘુમી આપ્યું સમર્થન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ