વિરોધ પ્રદર્શન / દિલ્હીમાં ખેડૂતોનું હલ્લાબોલઃ બંગાળમાં ટ્રેડ યૂનિયનોનું રેલવે ટ્રેક બ્લોક

delhi farmer protest bengal trade union railway track block

કેન્દ્ર દ્વારા બનાવામાં આવેલ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેને લઇને દિલ્હી-હરિયાણા બોર્ડર પર કડક સુરક્ષા કર દેવામાં આવી છે અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. હરિયાણામાં પણ ઘણી જગ્યાએ ખેડુતોને રોકવા માટે પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે. આ સાથે બંગાળ સહિત અનેક ભાગમાં આજે ટ્રેડ યુનિયન તરફથી પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ