મની લોન્ડ્રિંગ કેસ / રાહુલ અને સોનિયા ગાંધીની પૂછપરછ બાદ EDની પહેલી મોટી કાર્યવાહી, યંગ ઇન્ડિયાની ઓફિસ કરી સીલ, જાણો મામલો

delhi enforcement directorate seals the national herald young Indians office

ED એ મની લોન્ડરિંગ કેસમાં બુધવારે મોટી કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીએ દિલ્હીમાં નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કરી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ