Delhi Elections Results 2020 / દિલ્હી પરિણામો: 2 રૂપિયે કિલો લોટની સામે બહેતર શિક્ષણની જીત, જાણો કયા મુદ્દાઓને જનતાએ વધાવ્યા

Delhi elections results 2020 election issue aap bjp kejriwal

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને સતત બીજી વખત દિલ્હીમાં અરવિંદ કેજરીવારનો જાદૂ ચાલતો દેખાઇ રહ્યો છે. આમ આદમી પાર્ટી સતત 58થી વધુ બેઠકો પર આગળ વધતી જણાય રહી છે, જ્યારે ભાજપ સતત ડબલ ડિજિટ પર સંઘર્ષ કરી રહી છે. સતત બીજી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ન ખુલ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ