જીતની શુભેચ્છા / PM મોદીએ AAPને પાઠવ્યા અભિનંદન તો સામે કેજરીવાલે દિલ જીતી લે તેવો આપ્યો જવાબ

Delhi election results 2020 pm modi tweet congratulate arvind kejriwal

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક વખત ફરી આમ આદમી પાર્ટીને 2015માં ઇતિહાસ દોહરાવતા જબરદસ્ત જીત મેળવી છે. ત્યારે ભાજપ 22 વર્ષથી જે સપનું પૂર્ણ થવાની રાહ જોઇ રહ્યો છે તે ફરીથી અધૂરુ રહ્યું ગયું. કોંગ્રેસ ફરીથી દિલ્હીમાં ખાતુ પણ ખોલી ન શક્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ