દિલ્હીમાં ‘આપ’ની જીત: ભાજપ સામે મજબૂત નેતૃત્વનો પડકાર | delhi election result aap win bjp president

ચૂંટણી / દિલ્હીમાં ‘આપ’ની જીત: ભાજપ સામે મજબૂત નેતૃત્વનો પડકાર

delhi election result aap win bjp president

ભાજપ એવું આશ્વાસન લઇ શકે કે તેમના મતની ટકાવારી અને બેઠકો વધી છે, પરંતુ તેના માટે એક બોધપાઠ એ પણ છે કે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે અને રાષ્ટ્રીય મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ