Delhi Elections Results 2020 / બહુમતિ નજીક દેખાતા AAPના કાર્યકર્તાઓ ગેલમાં, કેજરીવાલનો ‘વિજય રથ’ તૈયાર

delhi election result aap vijay rath

દિલ્હીના પ્રાથમિક વલણમાં આમ આદમી પાર્ટીને બહુમતિ મળી ગઇ છે. હાલમાં આપને સ્પષ્ટ બહુમતિનો નિર્દેશ મળી રહ્યો છે. ત્યારે પ્રાથમિક વલણમાં મળી રહેલી બહુમતિથી દિલ્હીમાં AAP સરકાર બનવાનું લગભગ નક્કી જોવા મળી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ