ચૂંટણી પરીણામ / Election Results 2019: દિલ્હીની સાતેય સીટો પર BJP આગળ

delhi election bjp candidates are leading in seven seats again modi wave in delhi

દિલ્હીએ બીજેપીને ફરી એકવાર બીજેપીને અપનાવી છે. દિલ્હીની 7 સીટો પર બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. વોટ ટકાવારી જોતા અંદાજ લગાવી શકાય છે કે કદાચ જ કોઇ અન્ય પાર્ટી કોઇ સીટ પર કબ્જો કરી શકે. બીજા ચરણની વોટિંગ સુધીમાં બીજેપી ઘણી આગળ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ