લાલ 'નિ'શાન

AWAAJ / પછી કાયદા તો બનશે પણ વિરોધ પ્રદર્શનો નહીં થાય

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં હાર મળ્યાં બાદ ભાજપનું ધ્યાન હવે દિલ્હીની જીત પર છે. દિલ્હીની જીતની સાથે આગામી રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં જીત મેળવવું ભાજપ માટે હવે એકમાત્ર લક્ષ્ય હશે. કારણ કે જે રીતે 2017થી 2019માં ભાજપનો ભગવો દેશમાં ઝાંખો થઈ રહ્યો છે તે જોતાં આગામી સમયમાં લોકસભામાં તો બહુમત રહેશે પરંતુ રાજ્યસભામાં તેનો પાવર ઘટશે. ત્યારે જાણીએ અમારી નવી સીરિઝ Awaaj માં કે કોઈ પણ પક્ષ માટે રાજ્યસભા કેટલી મહત્વની છે અને તેનાથી શું ફરક પડશે...?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ