દિલ્હી / શાહીન બાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીનો સભ્ય, પોલીસ તપાસમાં થયો ખુલાસો

delhi election 2020 kapil gujjar kapil gujjar shooter jp nadda bjp aap

દિલ્હીના શાહીન બાગમાં થયેલી ફાયરિંગ (Shaheen Bagh Firing) મામલામાં દિલ્હી પોલીસે મોટો ખુલાસો કરવાનો દાવો કર્યો છે. પોલીસ અનુસાર આરોપી કપિલ ગુર્જર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. તથા આમ આદમી પાર્ટીના પિતા ગજે સિંહ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ