દિલ્હી વિધાનસભા ચૂંટણી / અમિત શાહના રોડ શોમાં લાગ્યા નારા, હમ દેકર રહેંગે આઝાદી...

delhi election 2020 home minister amit shah ghonda assembly delhi bjp chief manoj tiwari azadi slogan

દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના રોડ શોમાં કેટલાક લોકોએ નારેબાજી કરી છે. અમિત શાહે રવિવારે દિલ્હીના ઘોંડા વિધાનસભામાં રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન 'દેશના ગદ્દારોને ગોળી મારો... અને 'હમ દેકર રહેગેં આઝાદી' જેવા નારા લગાવ્યા. દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ તેના પર કડક પ્રતિક્રિયા આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ